5th June World Environment Day 2016

294b6e90-be8d-48dc-bf17-ae929163592e

5th June World Environment Day 2016

૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ બાળપણ થી જ સાંભળતા આવ્યા છે કે પર્યાવરણ બચાઓ , અને જયારે પણ આ વિષય પર વાત થાય ત્યારે દરેક વ્યક્તિ મન માં જરૂર થી વિચારે છે કે આપને સહભાગી થવું જોઈએ , જો પર્યાવરણ બચાઓ વિષય પર આપ પણ જાગૃત હોવ તો  ગોધરા નાં મોટા ભાગ ના યુવાનો ઉત્સાહભેર સાયકલ રેલી માં ભાગ લેનાર છે , આપ પણ એમાં જોડાઓ નીચે આપેલ ફોર્મ ભરો , વધુ માહિતી માટે સંપર્ક કરો

તારીખ ૫ જુન

સમય : સવારે ૬:૩૦ કલાકે

સ્થળ : પોલીસ પરેડ મેદાન , બસ સ્ટેન્ડ ની સામે , ગોધરા

અવિનાશ મિસ્ત્રી : 8401303000

ગોધરા સીટી દોટ કોમ : 9054887000

Your Name (required)

Your Email (required)

Subject

Your Message

975c6406-2b1e-437f-ac36-7acf8755c454