ગોધરામાં ઓપન પંચમહાલ ચેસ ટુર્નામેન્ટ ૨૦૧૫ યોજાઈ ગઈ

godhra  (3)

ડીસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશન ઓફ પંચમહાલ દ્વારા તારીખ ૧૯ અને ૨૬ જુલાઈ ૨૦૧૫ રવિવારના રોજ “ઓપન પંચમહાલ ચેસ ટુર્નામેન્ટ ૨૦૧૫” ગોધરા જીમખાના ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાના ભાઈઓ અને બહેનો મળીને કુલ ૧૮૪ ચેસના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ, Read More …

ગોધરા ખાતે સમર કેમ્પ—૨૦૧૫નો પ્રારંભ

11203627_808700029183405_8693183407565699382_o

ગોધરા,બુધવારઃ—બાળકોનો શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે સાંસ્કૃતિક અને ખેલકૂદની પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકોનો વેકેશન દરમ્યાનનો સમય વેડફાય નહી તે હેતુથી સપ્તક ગોધરા અને જીમખાના દ્વારા માન. કલેકટરશ્રી પી.ભારથીના માર્ગદર્શન હેઠળ સમર કેમ્પ—૨૦૧૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર Read More …

Pradhan Mantri Yojana , PMSBY , PMJJBY , APY

400x253_2

ભારત સરકાર દ્વારા તા : ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY) પ્રેઝન્ટેશન દેખવા ક્લિક કરો ફોર્મ અને ગાઈડલાઈન માટે ક્લિક કરો    (PMSBY) ફોર્મ અને ગાઈડલાઈન Read More …

વિકાસ કામોમાં સરકાર સાથે પ્રજાનો સહકાર સોનામાં સુગંધ ઉમેરશે – મંત્રીશ્રી છત્રસિંહ મોરી

વણથંભી વિકાસયાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ હાલોલ નગર સેવાસદનના રૂા.૬૦ લાખના કામોનું ખાત મુહુર્ત કર્યું

વિકાસ કામોમાં સરકાર સાથે પ્રજાનો સહકાર સોનામાં સુગંધ ઉમેરશે                                                                  – મંત્રીશ્રી છત્રસિંહ મોરી તા.૧૯/૦૪/૨૦૧૫                                                                         ગોધરા, શનિવાર:-     વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત ખાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રીશ્રી છત્રસિંહ મોરીએ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે નગર સેવાસદનના Read More …

ખેતીને નફા કારક બનાવવા રાજ્ય સરકારે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે

ગોઠડા ગામે કૃષિ મહોત્સવ યોજાયો

ખેતીને નફા કારક બનાવવા રાજ્ય સરકારે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે – પ્રગતિશીલ ખેડૂત ગોપાલભાઇ પટેલ     ગોધરા, મંગળવાર:-પંચમહાલ જિલ્‍લાના કાંકણપુર જિલ્‍લા પંચાયત બેઠકના ગોઠડા ગામે કૃષિ મહોત્સવ યોજવામાં આવ્‍યો હતો. ગોધરા તાલુકાના પંચાયત પ્રમુખ નીતાબેન પટેલના અધ્યક્ષ સ્‍થાને Read More …

પંચમહાલ જિલ્લામાં ૩૦ કાર્યક્રમોનું આયોજન જિલ્લા પંચાયત સદસ્ય બેઠક મુજબ બે દિવસીય કાર્યક્રમ

428566_564218140285378_1377936211_n

પંચમહાલ જિલ્લામાં ૩૦ કાર્યક્રમોનું આયોજન જિલ્લા પંચાયત સદસ્ય બેઠક મુજબ બે દિવસીય કાર્યક્રમ ગોધરા, ગુરૂવારઃ— આગામી અખાત્રીજના શુભ દિવસથી રાજયભરમાં શરૂ થનારા કૃષિ મહોત્સવ—૨૦૧૫ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૩૦ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લા પંચાયત સદસ્ય બેઠક મુજબ બે Read More …

ગોધરા ખાતે રાષ્ટ્રીય સરવે દિનની ઉજવણીઃ જમીન માપણીના જુના-નવા સાધનો, નકશા રેકર્ડઝ પ્રદર્શનનું જિલ્લા કલેકટર પી.ભારથીના વરદ્ હસ્તે ઉદદ્યાટન

panchmahal  collector (1)

ગોધરા ખાતે રાષ્ટ્રીય સરવે દિનની ઉજવણીઃ જમીન માપણીના જુના-નવા સાધનો, નકશા રેકર્ડઝ પ્રદર્શનનું જિલ્લા કલેકટર પી.ભારથીના વરદ્ હસ્તે ઉદદ્યાટન રાષ્ટ્રીય સરવે દિન તા.૧૦મી એપ્રિલની ઉજવણી પંચમહાલ જિલ્લા મથક ગોધરા ખાતે કરવામાં આવી હતી. જમીન દફતર વિભાગ તરફથી જાહેર જનતા માટે Read More …

ગોધરા માટે ગર્વ ની બાબત ને ગર્વ થી શેર કરો ….

પીમ્પુંટકર અને મોરારજી દેસાઈ

ભારત રત્ન ,પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈ ના ગોધરા ખાતે ના ડેપ્યુટી કલેકટર તરીકે ના સાશનકાળ દરમ્યાન ના અમુક તસ્વીરો શ્રી મોરારજી દેસાઈ ની પુણ્યતિથી પર વિનમ્ર શ્રધાંજલિ ગોધરા માટે ગર્વ ની બાબત ને ગર્વ થી શેર કરો ….