Bike Reli at Godhra

bike reli godhra for voting avirness (14)

જીલ્લા પ્રસાસન તંત્ર દ્વારા ગોધરામાં મતદાન જાગૃતિ માટે બાઈક રેલી નું સફળ આયોજન થયું, ચૂંટણીમાં દરેક મતદાર અવશ્યપણે મતદાન કરી બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. મજબૂત લોકશાહી અને દેશ માટે સૌ મતદારોએ મતદાન કરવું જોઇએ.